English Quote in Blog by Deny..

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હવે એનો બર્થડે આવ્યો... તમે સાચુ નઈ માનો એ દિવસે મારા પાસે એક પણ રુપીયો હતો નઈ... હુ ઘર માંથી હવે પૈસા માંગતો પણ ન હતો.... મારી નોકરી પણ આ ટાઈમ પર છુટી ગઇ હતી...

હુ કોઇ જોડે વાત પણ નતો કરતો... અને એક જ વસ્તુ મગજ માં આવી ગયુ કે કઇ રીતે બર્થડે ઉજવિશ... પછી પૈસા ન મળવાના કારણે મે એની બર્થડે ન ઉજવવા નુ નક્કી કરી દિધુ...

બીજા દિવસે ઉઠીને મમ્મી ને બેગ ધોવા આપતો હતો તો એયવમાંથી 500 રુપીયા નિકળ્યા... આ પૈસા મે જ મુક્યા હતા પણ મને યાદ ન હતુ...  પછી હુ તો ખુશ થઈ ગયો અને કેક નો ઓર્ડર આપી આવ્યો... ગિફ્ટ પણ લઇ લીધુ...

એને એની બર્થડે ના દિવસે ખુશ જોઈને મારા જીવ ને શાન્તી થઇ... પણ એ દિવસે મોટી આફત એ આવી કે એના કાકા અમને બંનેને એકબીજા સાથે વાત કરતા જોઈ ગયા હતા... અને વઘુ માં એ કે એનો હાથ મારા હાથ માં હતો...

હવે બર્થડે ઉજવીને અમે છુટા જ પડતા હતા કે તરત જ એના કાકા નો એના પર ફોન આવ્યો કે જે છોકરા સાથે બેઠી હતી એને મળાવ કાલે ને કાલે... એણે ઘણા પ્રયત્નો કર્યા પણ તે ન માન્યા...

પછી ફોન મુકીને એ રડવા લાગી... ટેન્શન તો મને પણ ખુબ થતુ હતુ પણ એને હિંમત આપવા માટે મે મારુ ટેન્શન એના સામે ન બતાવ્યુ... હવેઅમે બંને છુટા પડ્યા અને જેવો હુ ઘરે પોહચ્યો કે તરત જ એના કાકા નો મારા પર ફોન આવ્યો...


ફોન આવતા જ હુ ગભરાઈ ગયો. પછી ઓડખતો ન હોય એ રીતે ફોન ઉચક્યો... જેવો ફોન  ઉચક્યો કે તરત જ એના કાકા એમ બોલ્યા કે મારી છોકરી અને તારા વચ્ચે શુ સંબંધ છે.... મે ડર્યા વગર એમ કઈ દિધુ કે તમે કોણ છો આવુ પુછવા વાળા.. પછી વાતો ચાલી અને મળવા બોલાવ્યો...


મારી પરિક્ષા ચાલતી હતી એટલે મે પરિક્ષા પછી કિધૂ... એ પણ માની ગયા.. પણ દરરોજ એમનો ફોન આવતો અને હેરાન કરતા...એમા ને એમાં મારી પરિક્ષા પણ સારી ન ગઈ..

હવે પરિક્ષા પુરી થઈ અને મળવા નો દિવસ આવ્યો... એમને મને એકલો બોલાવ્યો... એટલા માટે હુ વધારે ડરી ગયો હતો... ટ્રેઇન માંથી ઉતર્યો એટલામાં જ એનો ફોન આવ્યો... મિત્રો એને મને ફક્ત એટલુ જ કિધુ કે જાન હુ તમને છોડિને ક્યાંય નઇ જાઉ.. બસ આટલુ જ કિધુ એમાં મારા જીવ માં જીવ આવી ગયો...

હુ પણ હવે ડર્યા વિના મળવા જતો રહ્યો... હૂ જઇને રાહ જોવા લાગ્યો એટલા માં જ એના કાકા આવ્યા...



આગળ નુ આવતી કાલે... ????

English Blog by Deny.. : 111044161
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now