English Quote in Story by Dr Darshita Babubhai Shah

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*રોજ-બરોજ ના જીવનમાં નારી ના 9 અવતાર*
૧. સવારે કામકાજ માં વ્યસ્ત ??‍♀- *અષ્ટભુજા* ??

૨. છોકરાઓ ને ભણાવે ??‍? - *સરસ્વતી*

૩. ઘરખર્ચ ના પૈસામાંથી બચત ?- *મહાલક્ષ્મી*

૪. પરિવાર માટે રસોઈ બનાવે ??- *અન્નપૂર્ણા*

૫. પરિવાર ની તકલીફ માં દ્રઢતાથી ઉભી રહે ??‍?- *પાર્વતી*

૬. પતિ ભીનો રૂમાલ પલંગ પર નાખે - *દુર્ગા* ?

૭. પતિ એ લાવેલ વસ્તુ ખરાબ નીકળે તો- *કાલી* ?

૮. પતિ ભૂલથી એના પિયર વિશે કાઈ કઈ દે - *મહિસાસુર મર્દીની* ?

૯. પતિ જો બીજી સ્ત્રીના વખાણ કરે તો - *રણચંડી* ??

English Story by Dr Darshita Babubhai Shah : 111044015
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now