જીતી ને ઝુકીએ... અને.. હસી ને હારીયે..!! સંબંધો ને સોના ના વરખ થી નહિ... પણ, હૈયા ના હરખ થી શણગારીએ... કોઈ પ્રીત નિભાવી જાય , કોઈ રીત નિભાવી જાય , કોઈ સાથ નિભાવી જાય, તો કોઈ સંગાથ નિભાવી જાય , કરી દો જિંદગી કુરબાન તેના પર , જે દુ:ખમા પણ તમારો સાથ નિભાવી જાય ...