Gujarati Quote in Blog by Hetal Togadiya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દોસ્તો આજે તમારી સમક્ષ એક વાત રજુ કરવા માગુ છુ .ગમે તો વધાવ જો અને અમલ કરવા નો પ્રયાસ કરજો .

આ વાત નો અમલ ૧% લોકો પણ કરજે ને તો મને આંનદ થશે .દિન –પ્રતિદિન પેટ્રોલ –ડીઝલ ના ભાવ વધતા જાય છે.

જેમ જેમ ભાવ વધે એટલે સ્વાભાવિક છે આપણે બધો જ દોષ નો ટોપલો સરકાર પર ઠાલાવીએ છીયે.ક્યાં સુધી આ ચક્ર ને ગતિમાન રાખશુ ?

એક ભારત ના નાગરિક તરીકે આપણે આમાં શુ કઈ જ ના કરી શકીયે? ફક્ત ટ્રાફિક સિગ્નલ ઉભું રેહવા નું ચુચવે એટલી મિનીટ જો આપણે આપણી ગાડી બંધ કરી દઇયે.તો પણ એક ટીપું તો એક ટીપું પેટ્રોલ કે ડીઝલ નો બચાવ કરી શકીયે છીએ .જેમ –જેમ આવી નાની – નાની બાબત મા જાગૃતા આવતી જશે .તેમ તેમ બચાવ થતો જશે.તો ચાલો ને આ એક નાનકડી શરૂવાત આજ થી જ કરીએ .અને ભલે ને લાંબા સમય ગાળા પછી પણ સુખદ પરીણામ લાવીએ .

Gujarati Blog by Hetal Togadiya : 111043701
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now