#
ગુલાબી ક્ષણો

હ્ર્દય માં રહું તો જરા હાસ કરજો,
પછી યાદ આવું જરા સાદ કરજો.

સમય કહી રહ્યો છે ઇશારાથી તમને,
ગુલાબી ક્ષણો માં મુલાકાત કરજો.

સખી પાંપણોમાં ભરી મીઠા સ્વપ્નો,
અનેરા મિલન ની જરા વાત કરજો.

Gujarati Shayri by Dr Darshita Babubhai Shah : 111042610
Jadeja Ravubha P 8 year ago

તમારી કવિતા સાંભળી ને તમે તમારી જાત નો સન્માન કરજો .અમારી કવિતા સાંભળી ને થાય તમને દુઃખ તો અમને માફ કરજો.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now