મહાભારત નાં યુધ્ધ માં અર્જુન નાં સારથી માધવ હતાં એટલે આટલું કઠિન ધર્મયુધ્ધ પાંડવો જીતી ગયા.. પણ.. યુધ્ધ ભૂમી માં થી પાછાં વળતાં ધનુર્ધારી અર્જુન એક મામુલી ભીલ નાં હાથે લૂંટાઈ ગયા.. જ્યાં સુધી માધવ નો સાથ છે ત્યાં સુધી સર્વસ્વ સંપુર્ણ છે.. એમનાં વગર નો એક શ્વાસ પણ અપૂર્ણ છે.. મીસ મીરાં..