તારા લગ્નનું અગ્નિકુંડ માત્ર અગ્નિકુંડ નહીં હોય...
તે મારી સેકડો ઈચ્છા.....
હજારો સપના.....
લાખો અરમાન.....
કરોડો ખુશી.....
અને આંકડા માં ના આકી શકાય તેવા આપણા સંબંધની ચિતા હશે.....

Gujarati Whatsapp-Status by Sahal Shah : 111042227

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now