The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એક ઝીણકોક પ્રશ્ન છે... શરદપૂનમની રાત્રે આ "દૂધ-પોહા" કેમ ખવાય છે?
હા એ તો છે...પણ એ હાસ્ય જરા જુદું હો...
jay bhodanath...jsk
"hasya" to aavyu j ne "atthasya" ma
ચાલો બપોરે મળીયે ...જય ભોળાનાથ ..સૌને...
એને તો અટ્ટહાસ્ય ના કહેવાય ?
to "hahahaha" su hatu???
હું અને જ્ઞાની...? શું કોમલ ...આવી અટખળ?હા હા હા હા ...હસવુંય ના આવ્યું બોલો...
જબરું હો બેના ...
tamara jeva gyani baba ne na aavde to ame to dur ni vaat...hahahahaa bt to pn kale ek bhai a detail ma story kidhi ti aa vise ek post ma
hmmmm atoxavu j...
ચાલો રજા લઉં...શુભરાત્રી ...જય ભોળાનાથ ...સવારે મળીયે..
કેમ આવું ?
?
હા હા હા ...
ક્યારેક સ્વાવલંબન પણ જરુરી છે બેના...છે ને?
a .......ma savar k ratri ape edjust kari levi hahahah
હા હો ...શુભ...આપ સૌ સાથે એ જ મારે માટે તો શુભ છે...
ha ho bhai risavu to htu j ...peli var mane solution na apyu ne etle....hahaha
shubh.......bhai....
કેમ બેના કંઇ બોલતા નથી ...? રીસાણાં છો કે શું ?
હા હા હા ...એ તો આવવું જ રહ્યું હો ...પણ માતૃભાષા થકી મારું અસ્તિત્વ છે,મારા થકી માતૃભાષાનું નહીં...હો...
તો શું આટલું શુદ્ધ ગુજરાતી જાણવા તો એ પણ તારી પાસે આવતા હશે હવે તો ત્યાં નજીક છે ને એમની...
એવું ?.
હાહાહા અમારા માટે તો તું ગુગલ છે...
હા હા હા હિનાજી ...પરદેશમાં તો એજ એકમાત્ર સહારો છે...અને જૂઓને ઝિણકોક પ્રશ્ન તો હતો...
ધન્યવાદ શેફાલીજી ...સત્ય વચન ...
ધન્યવાદ બિંદીયાજી ...સાવ સાચું ...આ જ કારણ છે , શરદપૂનમની રાત્રે દૂધ-પોહા ખાવાનું..ઉત્તમ ...
મયુ...હા હો ..ખાવાની મોજ પડી જાય એટલે જ...બાળપણમાં તો દૂધ-પોહા માટે જ જાગરણ કરતા કાં?
અરે વાહ બેના ...સરસ હો...
ટિયાજી સાવ આવું ...કંઇ નહીં તો એમ કહી દેવું'તું કે ખાવાની મઝા પડે એટલે...હા હા હા
ઓહ નિયાજી...આવું પણ હોય...અદ્દભુત ..
ગુગલીયા તારા પ્રશ્નો ઝીણકાક જ હોય નહીં!!!
સાકર વાળા દૂધ પૌવા શીતળતા આપે ...અને એમાં પણ શરદ પૂનમ ના ચાંદ ની ચાંદની ની શીતળતા ભળે...જેના લીધે એસિડિટી માં રાહત મળે
gn mayu...
ok ...you continue piyuu dii...jsk ...gn ..tc...tata...
શરદપુનમ હાર્વેસ્ટીંગ ઉત્સવકહેવાય..ઉપરાત મોનસુન સીઝન એન્ડ થાય .. આ દિવસે ચંદ્ર પૃથ્વી ની સૌથી નજીક હોય તેજ વધુ અને વધારે શીતળતા વાળું હોય. દૂધ આમ્લનાશક ( પેટમાં રહેલાંએસિડ નુ નાશક) હોય એમા ચંદ્રની શીતળતા ભળે એટલે દુધની આમ્લ નાશક શક્તિ વધે. પૌઆ મા પણ સ્ટાર્ચ હોય જેથી શારીરિક તથા પેટની ગરમી ઓછી થાય. આવખતે ચંદ્ર માથી નીકળતા રેઇઝ હેલ્થ રીઝન થી સારા હોય .વળી શાસ્ત્રોકત રીતે આખોદિવસ ઉપવાસ રાખવા માંઆવેછે. અને પછી દુધ પૌઆ થી ઉપવાસ તોડાય છે.. મને આ રીઝન ખબર છે..
ha reading chalu ho ....next 23 exam date ..
em 6 piyuu dii ok to motabhai na ans no wait karie...hamna reading karo 6o tame ??
bhai k to vadhu maja ave maylu..
hahaha....sorry syntific....english thoda kacha hai ...yaar ...
@ piyuu dii scentific reason amne pan kai sako ...ne
je reason hoii e pan khavani maja aave ....hahaha...
@ niya ...hahaha...aavu kya thi jani lavi ...tu..mare tiya jevu j 6 motabhai...khabr nathi...
bhai syntific reasion madi gyu ...
khabar nai ... tame જણાવજો ....
KEM k Poonam na Chand ne jota jota koi eklu dudh puva khatu hoi to ene koi k ni yad Avi jay ne etle ....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser