* પુરુષ સદાય સુખી શા માટે દેખાય છે તેના સાત કારણો...
????????
1. ફોન પર વાત 30 સેકંડ..!!
2. પાંચ દિવસની ટૂર, એક
જીન્સ કાફી..!!
3. આમંત્રણ નહીં તોય દોસ્તી પાકી..!!
4. જીંદગી આખી એક હેરસ્ટાઇલ..!!
5. ગમે તેવી ખરીદી માટે ફક્ત 20 મિનિટ કાફી..!!
6.બીજાના કપડાની અદેખાઈ નહીં.
7.કોઈ નખરા નહીં સીધી સાદી લાઈફ સ્ટાઇલ.
આજનું પહેરેલ શર્ટ આવતી કાલની પાર્ટી માં ચાલે..!!
ટુંકમાં... બટાકા જેવો... ગમે તે શાકમાં એડજસ્ટ થાય...!!
??????????