પ્રેમ એક અલગ જ અનુભૂતિ છે.. જો e સાચા દિલ થી કરવામાં આવે તો...
જીવન માં એક વાર સાચો પ્રેમ જરૂર કરવો infact થવો જોય યે
પ્રેમ માં એવી શક્તિ છે જે તમને ખુબ જ સારા વ્યક્તિ બનાવે છે.
પ્રેમ બિનશરતી અને બેહિસાબ હોય અને કોઈ અપેક્ષા વગર નો હોય... અને ખબર જ હોય કે મિલન શક્ય જ નથી ત્યારે જે દર્દ સાથે જીવન જીવાય એમાં એવી મજબૂતી ઉભી થાઈ કે કોઈ દુઃખ દુઃખી ના કરી શકે અને કોઈ સુખ ગુરુર ના કરાવી શકે. વ્યક્તિ શાક્ષી ભાવ સાથે જીવી જાય..