મીરાં ની અપેક્ષા માધવ ને મેળવવા માં નહીં પામવા માં હતી.. કેમકે મેળવવા માં ક્ષણિક આનંદ મળે છે.. અનેં પામવા માં અલૌકિક પરમાનંદ પ્રાપ્ત થાય છે.. મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111040779
Kanha 8 year ago

abhar mitro tamara sath thi j am lakhay che

ધબકાર... 8 year ago

ખુબ સરસ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now