જન્મ લીધો છે તો જીંદગી જીવવી પણ પડશે પછી ભલે ને ગમે તેટલી ચડતી પડતી આવ્યા કરે કે ગમે તેટલા દુ:ખ આવ્યા કરે પણ તે આપણે હારીને પરંતુ જીતીને જ બતાવવાની છે ને સમયે જ જવાનું છે...
જીંદગીથી હારે એ કાયરોનું કામ હોયછે.પણ છપ્પનની છાતીવાળો માણસ તો જીંદગી જીતીને જ આગળ વધતો જાયછે.