Gujarati Quote in Song by Dp, pratik

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલ મારુ આજ બેકાબુ થવા જાય છે,
રોક શકે તો રોકીલે અંગારું થવા જાય છે.

સમજણ નથી સમજવાની હવે મારા માં,
સમજી ગયો જેટલું ઉઘાડું થવા જાય છે.

સહી ગયો સહેવાય દિલ ને જેટલું,
હવે હદ ની બહાર પારુ થવા જાય છે.

મેલી દે જીદ હવે હઠ નથી સારી,
તારી હઠે હાઈ મારુ હૈયું થવા જાય છે.

શું નથી મેં આપ્યું વિના માંગયે તારા,
હતું નશીબ માં તારા પારકું થવા જાય છે.

કહે થાકી જવાય છે માની મનાવી"પ્રતીક"
માનીજા ઘર ઉજળું તારું ખુદડું થવા જાય છે.

Dp,"પ્રતીક"

Gujarati Song by Dp, pratik : 111040386
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now