તારી મજબૂરી કાય એટલી સજ્જળ નથી,
જેટલી મારી લાગણી તુજથી અકબંધ હતી.
મન છે તો મુંજવણ પણ આવ્યા કરે,
વારી શકે ના એટલી કમ તારી સમજણ નથી.
આળસ મરડી નાખ કાયર ના બન,
તારા જેવો બળવાન પણ બળદ નથી.
ઘર ની ચિંતા ને છોડ બહાર જીવીલે,
ખુલ્લા આસમાને કમ કોઈ રંગત નથી.
હું છું ને તારી સાથે ચિંતા કરે શું કામ?
તારા જેવો સાથી કોઈને મળવો સરળ નથી.
જીવન છે,ઝેર છે,દુઃખ ના ડુંગર પણ છે,
ચાલ કરીલે પાર હસતા કાઠી સડક નથી.
તું છે"પ્રતીક"ખરું મોંઘા સંબધ નું,
આમ છોડીને જાય તું થતું સહન નથી.
Dp,"પ્રતીક"