Gujarati Quote in Story by Yuvraj Zala

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આગળ ની અધૂરી વાર્તા

તેમાંનો તારો બાપ નથી..
તમે સુખી થાવ..
સદા આનંદ મા રહો.. એતો અમારૂ સ્વપન હોય છે...

ચલ બેટા..
આરતી નો સમય થયો છે..તારી માઁ મારી રાહ જોઈ ને નીચે ઉભી છે....
જય શ્રી કૃષ્ણ

દિપેન...
ચોધાર આશું એ રડતો રહ્યો.....
અને પપ્પા એ ફોન કટ કર્યો..
પપ્પા મેં તમને સમજવા મા ભૂલ કરી...છે..
ભગવાન મને કદી માફ નહીં કરે..

દિપેન ની પત્ની એ હકીકત બધી જાણી દુઃખી અવાજે કિધુ... આપણે
આજે..
ટેક્ષી કરી
મમ્મી ..પપ્પા ને ઘરે લઈ આવ્યે..

દિપેન બોલ્યો...
બહુ મોડું થઈ ગયું...
સ્વાતી..
મારા બાપ ને હું જાણું છું...
તે જલ્દી નિર્ણય કોઈ લેતા નથી
અને જો નિર્ણય તેમને લઇ જ લીધો તો તેમા તે ફેરફાર કદી કરતા નથી...

આજે મને સમજાઈ ગયું...
દુનિયા મા જતુ કરવા ની તાક્ત
માઁ બાપ સિવાય કોઈ પાસે નથી..

Parents do not expect much from us..
They just expect that the "LOAN"
of Love which we "Borrowed" ,
from them in our Childhood..
to be returned in their
"Old Hood"

Gujarati Story by Yuvraj Zala : 111040257
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now