જે સંબંધ દિલ થી જોડાયા હોય ને ,
એ જ લાંબા ચાલે...!
બાકી આ આંખો ની પસંદ તો
રોજ બદલાય છે...!!!

Gujarati Whatsapp-Status by Preeti Patel : 111040205
jagrut Patel pij 8 year ago

ચલ મળીએ પછી ...

Preeti Patel 8 year ago

હા બસ મારે પણ એવું જ છે...

jagrut Patel pij 8 year ago

જરાય નો ચાલે ..કાનમાં નાખતા જ બધું ભૂલી જ જાય ..

Preeti Patel 8 year ago

એના સિવાય તો ચાલે જ નહી

jagrut Patel pij 8 year ago

ઓહો એમાંય કોપી ...ઈયરફોન મારી જેમ ..

Preeti Patel 8 year ago

હા... મને ભી એકલા રેહવા માં જ મજા આવે ...હું ને મારા earphone બસ

jagrut Patel pij 8 year ago

હોવ આપડે એકલા જ સારા ..મતલબ ના સબંધ શું કામ રાખવા ..

Preeti Patel 8 year ago

હાહા ..તો તમે મારા જેવા જ છો એમ ને

jagrut Patel pij 8 year ago

મને તો સબંધો જ નહીં ગમતાં ને ...

Preeti Patel 8 year ago

તમને આ બે માંથી એક પણ નહી ગમતા ...તમને વાઈફાઈ વાળા જ સંબધ ગમે છે કા ?@જાગૃત

jagrut Patel pij 8 year ago

હા એ તો છે જ ..

Preeti Patel 8 year ago

હા, ગેરેંટી તો નાં હોય ... તો ભી આજે બધા ને એ જ ગમે છે ને

Preeti Patel 8 year ago

હા, ગેરેંટી તો નાં હોય ... તો ભી આજે બધા ને એ જ ગમે છે ને

jagrut Patel pij 8 year ago

પણ ગેરંટી એનીય ના હોય ...

Preeti Patel 8 year ago

હા, એટલે તો મને દિલ થી વધુ આંખો નાં સંબંધ ગમે ..એમાં કઈ દુઃખ જ નાં હોય ...હહાહાહા

jagrut Patel pij 8 year ago

પણ એયય કેટલો સારો એ તો કોને ખબર...

Preeti Patel 8 year ago

હા એ છે હો...

jagrut Patel pij 8 year ago

ચાલે એ જ સારો ..

Preeti Patel 8 year ago

હા એટલે જ તો...આ બે જ સંબધ એવા છે જે બધા ને પસંદ આવે છે ...એક દિલ નો ને બીજો આંખ નો...?

jagrut Patel pij 8 year ago

હા હો એ વાત સાચી લાઈટ વગર ..વાયફાય ના ચાલે ..અને બ્લુટુથ વાળુ હોય તો વાયરસ આઈ જાય ..હાહા

Preeti Patel 8 year ago

ને ફોન થી જોડેલ હોય તો નેટવર્ક વગર નહી ચાલતું ?

Preeti Patel 8 year ago

લાઈટ વગર એ ભી નથી ચાલતું...?

jagrut Patel pij 8 year ago

વાયફાય વાળુ કનેક્શન લાંબુ ચાલે ...

Preeti Patel 8 year ago

એની મને નથી ખબર...મને આ બે ની જ ખબર હતી...??

jagrut Patel pij 8 year ago

વાયફાય થી જોડાયેલા કે બ્લુટુથ થી જોડેલા ...હે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now