ઇન્તજાર શા માટે?
છબી આંખોમા વસી શા માટે ?
જ્યાં જોઉ ત્યાં બસ તમે જ છો શા માટે ?
તમારી યાદોથી જોડાયેલ છે નસીબ અમારા પણ,
રીસાય શા માટે ?
એ નસીબ મને છે ખબર સરળ નથી પામવુ,તો પણ
ઇન્તજારી શા માટે ?
કંઇ નથી બાકી હવે તો પછી આ બાકી શા માટે ?
પણ એક વાત કહી દો અંતની ખબર નથી છતા આ પ્રેમ શા માટે ......