હોય સંગ ત્યારે ક્યાં કોઈ પ્રેમથી સંબંધ બાંધે છે,
છોડી જાય ત્યારે એના વાંક વચન સહુ કાઢે છે.
અજીબ છે આ દુનિયા નિત નવા શબ્દ બોલે છે,
આવે સત્ય સામે ત્યારે હર એક શબ્દ તોલે છે.
નથી રહેવું મારે એવા ભરમ માં સહુ ને મુજ સંગ ફાવે છે,
પતી જાય મતલબ તો છાના માના રસ્તો નવો બનાવે છે.
Dp,"પ્રતીક"