તું મળે જયાં મને એ સરનામું શોધું છું ,
મારા મનને ગમતું એક મધુવન શોધું છું .

Gujarati Shayri by Hiten Parmar : 111039940
Hiten Parmar 8 year ago

aabhar sefali ji

Shefali 8 year ago

khub sundar...

Hiten Parmar 8 year ago

ચાહે છે તું પણ મને જીવું છું તેવા વહેમમાં મળે છે પ્રેમનો સાચો અર્થ જોવ છું જયારે તારા નયનમાં છીનવીશ નહી તું ચાહવાનો હક બસ આ જ ઇચ્છું છું તારી રહેમમાં ચાહે મળે કે ના મળે તું મને પણ જીંદગી વિતાવીશ તારા પ્રેમમાં .....

Shefali 8 year ago

વાહ હિતેન જી @ પ્રેમ માં કોઈ જીદ ના હોય...પ્રેમ માં કોઈ હર જીત ના હોય...શબ્દો ના આમ તીર ના હોય...બસ ખાલી દિલ થી દિલ ની પ્રીત હોય...

Hiten Parmar 8 year ago

ચાહું તો શબ્દો થી વીંધી દઉં, ચાહું તો આંગળી પણ ચીંધી દઉં...... જીતવાની કોઈ જીદ નથી એટલે , નહીં તો પ્રેમ થી ભીંજવી દઉં .....

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Shefali 8 year ago

superb...@ ek Tara j hraday ma Maru સરનામું મળે ...તો લાગે જાણે એક શમણું મજાનું મળે...

Hiten Parmar 8 year ago

ન રાખ બંધન ન બન અંધ તું સંબંધમાં , બસ દિલથી દિલને બાંધ તું સંબંધમાં .

Shefali 8 year ago

વાહ...@ એ મધુબન માં જ પછી મળે સરનામું એવી એક મનગમતી તક શોધું છું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now