બહાર ધોધમાર વરસાદ હતો,
પણ....
ભીતર થી તો હું કોરી જ રહી ગઈ...!!!

તારી યાદ નું વાવાઝોડું શું આવ્યું...!

આજે, સમી સાંજે ફરી...
મારી
પાંપણ અચાનક ભીની થઇ ગઈ...!!!

Gujarati Whatsapp-Status by Shefali : 111039926
Dipak Chavda 8 year ago

દરેકની હાલત આવી જ સ્થિતિમાં છે

Shefali 8 year ago

વાહ સંદીપ

Ssndeep 8 year ago

એની યાદ આવે 'ને શર્મિલી સ્માઈલ આવે એ જ પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે ... બાકી બધી વાતુ

ધબકાર... 8 year ago

જય શ્રી કૃષ્ણ...

p 8 year ago

hhahaa bs bhai

Bhavesh 8 year ago

e saru have jaji post ma ghumre chadyo aje norta jevu lage , hu bhagu chakar ni dava leva

p 8 year ago

ના હવે ભાઈ તમે જ તો કીધું ડૂપ્લિકૅટવા ચાવી નું ..

Bhavesh 8 year ago

ben have tame emni side leva mandya ho

p 8 year ago

હા ને આ પણ શેફાલી ના ઘરે બોલો હાહાહા

Bhavesh 8 year ago

vali kyak બધાં ahi chaskel bhega thasu to mb vala બધાને khijase

Ravina 8 year ago

વિષ્ણુ સહસ્ત્ર નામાવલી.... વાંચી જ હશે તમે

Bhavesh 8 year ago

ha pan pela ek kam karo ડુપ્લીકેટ key banavo

Ravina 8 year ago

આજે વેલું મગજ મુકાઈ ગયું છે લોકર માં... weekend છે ને એટલે... આવી ભૂલ થાય છે...માફ કરજો સળીમાન...

p 8 year ago

book nu nam api do ame bhai ben samji lesu hahaha

Ravina 8 year ago

તો તો દી હરિ ના હજાર નામ ની બુક છે એમાંથીજ એક મૂકી દઈશ...

Bhavesh 8 year ago

le mari chavi to tame bhuli gaya dubki marva gaya ne khoi avya hata

Bhavesh 8 year ago

ne ben mara magaj ni chavi emnej khoi chhe ho , દરિયામાં feki avya bolo

Ravina 8 year ago

હાહા... તમારું use કરી લઇશ... એકાદ દિવસ... આપશો ને?

p 8 year ago

na ho tame j kidhu mara bhai hari jeva chhe so hajar nam pn hari jeva j ho..

Bhavesh 8 year ago

ચાવી પાછી ખોવાઈ na jay jojo nahito સોમવારે locha thase

Ravina 8 year ago

ના નામ તો એમની હરકત પ્રમાણે જ હશે... જેમ કે આજે હતું..હાહા... રવિવારે રજા.. હું મગજ તાળાં મારી ને મૂકી દવ એ દિવસે...so...

p 8 year ago

are ravina ne vicharva do ne tamtamare moj karo ne bhai..

p 8 year ago

pn hari ne shobhe avu nam hovu joi ho nhitar tamaru apelu nam many nhi ganai ny bhai ?

Bhavesh 8 year ago

રવિવારે raja ke te divase pan padse???

Ravina 8 year ago

હાહા .. પાક્કું દી... રોજ નું નવું નામ મળી જશે...આજ નું મળી ગયુ... હવે કાલ ની રાહ જુઓ...

p 8 year ago

ha chalo thai jav sharu 1000 atle 1000 j ho ek pn ochhu nhi chale

Bhavesh 8 year ago

ha ben avu બોલ્યા hata ho દંડધારી, pan atlu lambu વિચારી ne e nati kahber

Ravina 8 year ago

દી તમારા ભાઈ તો હરિ જેવા નહિ! એટલે હજાર તો પાડવા પડશે...હાહા ..

Ravina 8 year ago

હાહા.. તમે જ કીધું હું નહિ સુધરું તો મેં કીધું નામ બદલી નાખું...

p 8 year ago

ketla nam badlso ravina ..

Bhavesh 8 year ago

jo avya સુધારવા વાળાહાહા સુધારો ના થયો તો નામ ફેર હાહાહા

Ravina 8 year ago

શક્તિમાન તમારું નામ બદલી ને સળીમાન રાખી દવ! હાહા

p 8 year ago

ha ho bhai to j maja ave jivn jivvani

p 8 year ago

hahahaa am pn bhai badha bhale sudhre apde ny sudhrvanu avu j nakki karyu chhe ...?

Bhavesh 8 year ago

ghar ma બધા na nature alag alag hoy toj ghar કહેવાય ne ben

Bhavesh 8 year ago

to vandho nai baki hu pan સુધારવાનો to nathij હાહાહા

p 8 year ago

na bhai badha kam ma vyast hase etle free thase to vadi jamse apdu j ghr chhe hahaha

Bhavesh 8 year ago

mast rachnao jamti jati hati ne me vali sali kari

Bhavesh 8 year ago

are mane evu lagyu majak thi link tuti etle

p 8 year ago

ka bhai bija ne shodhva pade chhe ?

Bhavesh 8 year ago

kya gaya bija badha kavi???

p 8 year ago

hahaha bhai a to dil na kamad chhe tuti ne ver vikher thai jai fari praytn karso jodvano jodai jase pn tirad to rahi j jase ..

Bhavesh 8 year ago

sav avu ben maru enginnering nai kam lage

p 8 year ago

jam ava to thai gaya chhe bhai k koi kale khulse nahi ,ne jo kadach praytn thi tut se pn khulse nhi ..

Bhavesh 8 year ago

jara disturb karu chhu, ના હોય સાંકળ કમાળ ને પણ પડયા પડયા જામ થય જાય, તેલનુ સિંચણ કરવુ હોય તો કહેજો. ડબ્બા ના ડબા ભરયા છે બેન

ધબકાર... 8 year ago

@shefali...આ ધબકારો ના ચુકાય ત્યારે...આ સંબંધો આમજ મહેકાય ત્યારે...આ સાથ ના વિસરાય ક્યારેય...

p 8 year ago

બસ તો હવે ન કરીયે અપડે ફરિયાદ કેમ કે કદાચ એ જ હશે વિધિ નું વિધાન ...

Shefali 8 year ago

વાહ પિયુ...@ આ કોમળ હાથ માં જ bedi જડેલી હતી...એટલે તો એની પહોંચ તારા દિલ ના દ્વાર થી દૂર હતી

p 8 year ago

હાહાહા same thought @pankajji

Shefali 8 year ago

હાહા... પંકજભાઈ આતો રચના માત્ર છે...

Shefali 8 year ago

વાહ @ રોહિત...આ લાગણી તો આમ જ ધબકતી રહેશે...આમ જ સંગ મહેકતી રહેશે...

p 8 year ago

નથી કાચા તમે પડ્યા @શેફાલી ....નથી કાચા તમે પડ્યા દ્વાર દિલ ના બંધ હતા બસ એક ટકોર તો કરવી હતી સાંકળ ક્યાં બંધ હતી ,કોમળ સ્પર્શ તમારા હાથો નો ,અમને ક્યાં નસીબ હતો ..

Shefali 8 year ago

વાહ સંદીપ..આ એ જ બેફિકરાઈ છે જેના પર હું marti હતી.. . પણ કોને ખબર કે એ જ મને આમ મારતી હતી...

Pankaj Bhatti 8 year ago

Tame kacha n hoy pan nasseb kachu hoy Shefali ji

Shefali 8 year ago

સતત ગુંજ્યા...superb piyu ..ધડકન જ બની ને ધબકવું હતું તારા દિલ માં... પણ કમાડ જ બંધ મળ્યા...ઘણો પ્રયત્ન કર્યો પણ ખબર નઈ ક્યા અમે કાચા પડયા..

p 8 year ago

હવા લાગે તોય શું ને ના લાગે તોય શું ,અપડે તો બેવફા નો સિક્કો લગાવ્યો જ છે ને હાહાહા

p 8 year ago

thnk you...@ssndeep

ધબકાર... 8 year ago

@bhaveshbhai...સૂઈ ગયો હતો...

ધબકાર... 8 year ago

@shefali...આ લાગણીઓ ને ક્યારેય ના અંધારામાં ધકેલતી...ત્યારે તો એ લગોલગ ચાલતો પડછાયો પણ સાથ છોડી દે છે...

Ssndeep 8 year ago

એ વફા ને હવા ન લાગે @પિયુષા , એમ ભીડી રાખજો ઝહેનમાં ..... આમીન

p 8 year ago

nathi vakhi sakta a darvaja anu j to dukh chhe ..ne etle j to kyak rakhyo chhe prem salamt amna bhag no .ajivan bani rehse ana j namno

p 8 year ago

thnk u bhai..

Ssndeep 8 year ago

વક્ત ની મહેરબાની તો બહાનુ હશે @શેફાલી , બેફીકરાઈ તો તેની નસનસમા હતી ..... ભાવાવેશમાં છો તમે @ભાવેશ , એકમેકમાં વસેલાનો એટલે જ વહેમ છે .... ઝાલીમ દુનિયા ના ડરે કમાડ તો બંધ કરશો તમે @પિયુષા , અંતરના દરવાજા કેમ વાખશો ... ? ....

p 8 year ago

ha ho bhai ...pn dil ma vasela ne pn yad karva pade ,to j bani dhdkn a dhbkta rahe , jo bhulai jai amno prem to bni sake kadach a pn dhbkar chunki jai

Bhavesh 8 year ago

superb ben jivan bani jase???

p 8 year ago

ha wakt na mohtaj thavu pade chhe tane yad karva, ankho mari kahi de chhe mara dil ni vyatha ,

p 8 year ago

satat gunjya karis kan ma to a ghonghat bani jase ,dhadkan bani dhabkis to maru jivan bani jase @shefali

Shefali 8 year ago

વાહ @ એકમેક માં વસેલા છીએ એટલે જ તો એકમેક ને વરેલા છીએ...આમ જ રહેશે આપડો આ સંગ તો ચઢશે જ નવો કોઈ રંગ...

p 8 year ago

kyarek avu pn bani sake k dil ma rehnara mate j dvar bhidva pade , fitrat to hati dil dimag pr savar thavani pn zalim duniya thi darvu pade..

Bhavesh 8 year ago

યાદ તો તેને કરવા પડે જે ભુલાતા હોય.... બાકી એકમેકમા વસેલાને તો માણવાના હોય.

Shefali 8 year ago

એટલી બેફિકરાઈ પણ શું કામ ની...? જેમાં પિયુ ને યાદ રાખવામાં પણ વક્ત ના મહેરબાન થવું પડે...!!!

Shefali 8 year ago

@ પિયુ...તું ભલે બને પગરવ નો રવ હું તો બનીશ તારા પાયલ ની jankar જે આખો દિવસ તારા kan માં ગુંજતી રહેશે...

Ssndeep 8 year ago

વક્ત નો મોહતાજ હતો ભુલવા માટે પિયુ ને , પણ યાદ રાખવુ તેની ફીદરતમા જ ન હતુ @પિયુષા ...

Shefali 8 year ago

વાહ વાહ @ પિયુ and @ Sandip....@ ACP tamari e ekad rachna pan ટક્કર ની હોય છે...

p 8 year ago

e vakt hato jyare duniya bhulav va ne taiyar betha hata ane aje a vakt chhe a amne j bhulavi gaya ....mast @ssndeep

Ssndeep 8 year ago

ઈશ્કમા કોણ કમબખ્ત બને છે બેવફા , વફા ને વક્ત ની નજર જ લાગી હશે , .... ઈર્શાદ @પિયુષાજી ક્યા બાતતતતતત

p 8 year ago

mara pagrav no rav to have bodo chhe ,ishk ma thai gaya ghayal ne bewafa banvano sodo chhe ..

Ssndeep 8 year ago

થવા દો @પિયુષા એ લયબધ્ધ પગરવ નો રવ , બની શકે છે એ જ પિયુ નો નાદ બ્રમ ....

Bhavesh 8 year ago

khaber hoy ne tame rohotbhai k parivar na koik to avi jasej etle mari dav bhusko

p 8 year ago

thnks bhai n ssndeep

p 8 year ago

su bhai tame pn avi sali na karta hoi to ....

Ssndeep 8 year ago

ઈર્શાદ ઈર્શાદ ....

p 8 year ago

nathi banvu mare dipak a to olvai jase jara vayu na zor thi , nathi banvu mare laila ato ekla muki ne mari jase ....nam anu j amar kari jase ,mare banvu pagrav no rav sada rehse sath tara ...

Bhavesh 8 year ago

vah ben avi gaya tame a shefaliji ne sali thay gay have ene answer apo tame apne ekad rachna ni capacity vala

p 8 year ago

le kem su thayu bhaiiiii

Bhavesh 8 year ago

e રોહિતbhai madad karo salvai gaya pachha shefaliji same

Ssndeep 8 year ago

વાહહહહહ , તમે આમ જ એકબીજામાં આસક્ત રહેશો તો હ શાક્ષી બની ઈતિહાસ લખીશ ....

Shefali 8 year ago

વાહ એસીપી superb...@તું દીપક બનીશ તો હું વાટી બનીશ, તું મજનું બનીશ તો હું લૈલા બનીશ...એવી રીતે આપણો સાથ રહેશે જાણે એક ને યાદ કરતા જ બાજુ માં બીજું લગોલગ આવી ને રહશે...

Bhavesh 8 year ago

પડછાયો તો અંધાર મા ઓગળી જશે, બનાવવો હોય તો દિપક બનાવ... ખુદ સળગીને તને પ્રકાશ આપીશ...

Shefali 8 year ago

વાહ રોહિત@ મારી લગોલગ એક પડછાયો ચાલે છે...જાણે કે એ મિલન ની સાક્ષી પુરાવે છે

ધબકાર... 8 year ago

@shefali...આ આપણા મિલનને શું વહેલું અને મોડું...આ તો ખાલી વાત છે મન મનાવવાની...તું યાદ તો કરજે પામીશ સદા તારી સાથે...

Shefali 8 year ago

@સંદીપ...સાચી વાત...એની યાદો તો આમ જ વરસે...જેના માટે મન tarse

Shefali 8 year ago

hahaha Ketan ji ...thnx Tiya

Shefali 8 year ago

વાહ રોહિત @ આ લાગણી તો આમ જ અકબંધ રહેશે ..ક્યાંક તને જ આવતા મોડું ન થાય...

Shefali 8 year ago

thnx jigari, Komal and મિતેષ જી

Ssndeep 8 year ago

ઈશ્કે હકીકી પછી ઈશ્કે મીજાજી આવી ખરી ... યાદો નો નિરંતર હોય પણ તમે નક્કી ભુલી ગયા હશો એટલે પાપણ જ નહીં એ તો અનરાધાર પણ વરસે ....

Tiya 8 year ago

wah mast ...

Ketan 8 year ago

ટૂંકમાં...રોવું આવી ગયું એમજ ને..

ધબકાર... 8 year ago

વાહ...ખુબ સરસ રચના...આ પાંપણ ની ભીનાશ તું રોકી રાખજે, તારી આ લાગણીઓની મને મુલાકાત તો કરાવજે...

Ravina 8 year ago

વાહ જીગરી .. ખૂબ સુંદર રચના..

હરિ... 8 year ago

saras...@shefali di..

Shefali 8 year ago

વાહ હિતેન જી@ એક એની જ યાદ છે જે ભીતર થી અને બહાર થી મને ભરી જાય છે..

Hiten Parmar 8 year ago

ચોતરફથી મને ભીંજવી રાખવા .. , કોણ વાતાવરણને ભરી જાય છે ? .

Shefali 8 year ago

thnx પંકજ જી

Shefali 8 year ago

ok ok હિતેન જી...નો prob...tamaro pan khub khub આભાર

Pankaj Bhatti 8 year ago

Wah khub saras vat lakhi

Hiten Parmar 8 year ago

saefali જી આપની પંકતી.ઓને અનુરુપ. હતું એટલે હિના જી નુ લખાણ કોપી પેસ્ટ કર્યું છે . આભાર

p 8 year ago

ha ane a apna hitenbhai a ahi copy paste kari didhu haha

Shefali 8 year ago

આંસુઓ નો પક્ષપાત...ખૂબ સરસ લખ્યું છે હિના એ

Shefali 8 year ago

વાહ પિયુ...@ આ લાગણીઓ ના સંગાથે જ આ જિંદગી લીલી લીલી થઈ ગઈ...

Shefali 8 year ago

આભાર હિતેન જી...વાહ @ તોય બાવળ ના મન માં પતંગિયા ના ઘાયલ થવાનો ડર છાનો છાનો ડોકાય...

Hiten Parmar 8 year ago

આંસુનો પક્ષપાત  હવે સહન નથી થતો, જ્યારે જરૂર નથી હોતી ત્યારે જ ડોકાઈ જાય છે...

p 8 year ago

bethiti ekant ni palo manva ne ,tari lagnio joi bhini bhini thai gai ....

Hiten Parmar 8 year ago

બાવળને ય મનમાં તો થાય, કदीક, પતંગિયું આમ ડોકાય..

p 8 year ago

superb shefali ..

Hiten Parmar 8 year ago

સરસ સરસ સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now