પોતાની ભૂલ બધા ને ખબર જ હોય છે.. વાત તો ખાલી સ્વીકારવાની હોય... ને સ્વીકારી લેવાથી પણ બધુ પતી નથી જતું.. એ ભૂલ ફરી ના થાય એનું પણ ધ્યાન રાખવું પડે... આપણી અંદર ના અવગુણો ના રાવણ ને બાળી ખુદ જ ખુદ ના રામ બની...એજ દિવસ સાચી દશેરા.. પુતળા ને બાળી રામ બનવાનો દેખાવ કરવો ખોટો...