Gujarati Quote in Quotes by ધબકાર...

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ તપતો સુરજ પણ ઘણું કહી જાય છે,

એ સવારને બપોરમાં બદલીને જ જાય છે,

સાંજ પડતાં એ ફરી અહીંજ ઢળી જાય છે,

જાણે અંતિમ તબક્કે શીતળતા આપી જાય છે,

જીવનની જાણે એ પરિભાષા સમજાઈ જાય છે,

દરેકે દરેક તબક્કે એ ધીરજ ધરી સફળ થાય છે...


#sweetbeatfrdzzzzz

Gujarati Quotes by ધબકાર... : 111038823
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now