Gujarati Quote in Story by Harshad Patel Pij

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેય કોઈ ગરીબ દેખાય તો જરા પણ તેની મશ્કરી કરતા નહિ!
તમારે કઈ ના આપવું હોય તો ના આપશો પણ તેને બે અપશબ્દ બોલીને ધુત્કારી કાઢશો નહિ.
કારણ કે તે પણ આપણા જેવો એક માણસ જ છે કોઈ જાનવર નથી, સૌ પોતપોતાના નસીબે જીવે છે ગરીબ છે તે તેનું નસીબ છે પણ તેને પણ પોતાની જાતનું સ્વમાન જરૂર હોય ને તમે ભૂલોછો કે ક્યારેક એક ચા વેચનારો પણ દેશનો વડા પ્રધાન થઈ જાય તે કહી શકાય નહિ.
પોતાની ગાડીમાં બેસનારાને પણ એક દિવસ રોડ ઉપર ચાલવાનો વારો ક્યારેક આવી જાય છે.
અભિમાન આવતા પણ વાર નથી લાગતી ને જતાં પણ વાર નથી લાગતી.

Gujarati Story by Harshad Patel Pij : 111038714
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now