અમ બે વચ્ચે ક્યાં કઈ વેર હતું,
શાયદ એના મન ભર્યું ઝેર હતું.
એ છોડી ને જાય એ શક્ય ન'તું,
લાગે ઈશ્વરનું ધાર્યું કોઈ ગેમ હતું.

Dp,"પ્રતીક"

Gujarati Blog by Dp, pratik : 111038682

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now