#મુક્તક .

મારા હૃદય ના ભાવથી ઉપજે ફસલ,
લોક સમજે શબ્દોનાં થાય છે કતલ.
હવે કેમ જણાવું લફઝ શોધવા ના ન હોય
એતો આપ મેળે નિખરી બની જાય છે ગઝલ.

Dp,"પ્રતીક"

Gujarati Blog by Dp, pratik : 111038677

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now