પડ્યાં છે પણ હજું પત્યાં નથી.. થોડાં હાર્યા છે પણ જરાય હાંફ્યા નથી.. નિરાશ જરુર થયાં છે પણ નાદાર નથી.. હજી પણ જુસ્સા માં છીએ.. અનેં જલસા માં જીવીએ છીએ.. વારંવાર મર્યા પછી પણ શહીદ થઈ નેં.. અનેં જીવી ગયા છે તમારાં પ્રેમ માં અમીર થઈ ને.. મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111037720
Kanha 8 year ago

જય શ્રી કૃષ્ણ રોહિત

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now