શોધવું મુશ્કેલ છે મન નું શકુન
આ વિશાળ દુનિયામાં
વષૉ ભટક્યા પછી પણ નથી
મળતી મંજલ આ વિશાળ દુનિયામાં
સમય ખરાબ હોય ત્યારે પોતાનુ
સ્નેહીજન શોધવું પણ મુશ્કેલ બને છે
આ વિશાળ દુનિયામાં
સગાઓ થી ધેરાયેલા હોવા છતાં અંદર થી
એકલા પડી જઈએ છીએ આ વિશાળ દુનિયામાં
સંબંધો તો ધણા હોય છે પણ કોઈક જ
હૃદય ને સ્પર્શ છે અને કાયમ રહી જાય છે
આ વિશાળ દુનિયામાં...