સાચા પ્રણયની પીંછી થી પણ...
તારા હૃદયના કેનવાસ પર મારું
ચિત્ર દોરી ન શક્યો...

કારણ... તેં શરત મૂકી કે...

'જાઓ...લઈ આવો...
સંધ્યા સમયની નિયતિ ના રંગો...

પણ...

પ્રકૃતિ મારા હાથમાં ક્યાં છે...

@ અલ્કેશ ચાવડા 'અનુરાગ' (mo. 9638816440)

Gujarati Whatsapp-Status by Alkesh Chavda Anurag : 111037565
Shefali 8 year ago

infact impossible...

Shefali 8 year ago

ખૂબ સુંદર...@ આકરી શરત...

ધબકાર... 8 year ago

વાહ...ખુબ સરસ...એ ક્યાં કોઈના હાથમાં છે...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now