ચપટીમૂઠી સપનાં સાથે દીધી ખુલ્લી આંખો,
સહેજ હજું ફફડાવી ત્યાં તો ખોલી આપી પાંખો,
આંગળ ઝાલી રાખે તો યે પોતે ચાલે પાછળ,
પપ્પા તમને દરિયો કહું કે કહું ગમતીલું વાદળ ?

Gujarati Story by Krishna Timbadiya : 111037528
Kamlesh 8 year ago

વાહ ક્રિષ્નાજી ....બસ પ્રેમથી પપ્પા કહી દો...એમને દુનિયાની બધી ખુશીઓ મળી જશે ...@"દરિયો નાનો પડે વાદળ વીલું પડે...જનક તારી તોલે તો આખું બ્રમ્હાંડ ટૂંકુ પડે..."

Ketan 8 year ago

વાહહહ nice

ધબકાર... 8 year ago

ખુબ સરસ...પપ્પા...હા ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now