The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મીઠાશ શોધે તું તું મૈ મૈ કરતા સંઘર્ષ જીંદગી ! * * * * અર્પણ સર્વ જીવન કેરા પંથે આભાસી છબી !
congratulations tanvi diii ...
ખુબ ખુબ અભિનંદન...@Tanvi...આમજ સતત આગળ વધો એવી શુભેચ્છાઓ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ..
tq tanvi dii ...
ok maylu..
૧ - બે વ્યક્તિ જ્યારે લગ્ન કરી એક બને છે ત્યારે ઘની વાર ઝગડા વધુ થાય છે . જીવન આખું સંઘર્ષ સમાન બની રહે છે બન્ને એકબીજા ના પ્રેમ ને પામવા પ્રયત્ન કરે છે અને એ રીતે જીવન જીવતા પ્રેમ થકી જીવન મધુર બનાવવા પ્રયત્ન ...કરે .
૨ haiku detail - એક સ્ત્રી જીવન માં તેના પતિ ને સઘળું ન્યોછાવર કરી દે છે છતાં ઘણી વાર તેનું વ્યક્તિત્વ બસ ઘર પૂરતું મર્યાદિત રહી જાય છે. તેનું સ્વમાન સાચવતી વખતે ઘણી વાર તેનું પોતાનું અસ્તિત્વ નામ બસ પતિ ની ઈચ્છા અનુરૂપ એક આભાસ સમુ બની રહે છે. બધા પતિ પત્ની ની વાત નથી. માત્ર પરિસ્થિતિ સૂચવી છે
arpan vari line thoduk samjavso detail ma ???
are waah tanvi di...mast...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser