આવી હૃદય થી મુલાકાત કરી જો,
કપરા જીવનની શરૂઆત કરી જો.
પછી સમજાશે ખરી લાગણી ના મૂલ્યો,
સુખના માહોલે દુઃખના વ્યહવાર કરી જો.

Dp,'પ્રતીક'

Gujarati Shayri by Dp, pratik : 111037070

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now