1) 'એક એંજીનિયરની કલમે...' on Matrubharti
https://www.matrubharti.com/book/19859771/

2) 'એકાંતને સથવારે' on Matrubharti
https://www.matrubharti.com/book/19859910/

3) 'અનંત દિશા ભાગ-૧' on Matrubharti
https://www.matrubharti.com/book/19860026/

4) 'અનંત દિશા - ભાગ - ૨' on Matrubharti
https://www.matrubharti.com/book/19860197/

5) 'અનંત દિશા ભાગ - ૩' on Matrubharti
https://www.matrubharti.com/book/19860357/

6) 'અનંત દિશા ભાગ - 4' on Matrubharti
https://www.matrubharti.com/book/19860535/


#sweetbeatfrdzzzzz

Gujarati Quotes by ધબકાર... : 111036899
Ravina 8 year ago

જમી લો... હું પણ કંઈક બનાવું...પછી ક્યારેક સેવા નો લાભ આપીશું તમને...

Bhavesh 8 year ago

chalo avi jav aje tame rajkot

Bhavesh 8 year ago

ha mare pan jamvano time thato ave chalo bhagi

Ravina 8 year ago

અત્યારે કોક જમવાનું મોકલાવી દો... રોહિત તો જમી ને પરવારી ગયા હશે...

Ravina 8 year ago

હાહા .. તમેય ફરજો બસ...

Bhavesh 8 year ago

pelethij avu decide karo to kon ave , jane amne farvana sokhj na hoy ka

Ravina 8 year ago

આંગળી એ વાગ્યું જ છે... બીમાર હોવાનું નાટક કરું તો મજા આવે એમ કવ છું ..

Ravina 8 year ago

મેં કીધું જ આવો બધા... ત્યાં સુધી માં તો મટી ગયું હશે... જલ્સા કરીશું... તમે આમપણ ઘર સાચવી લેશો એટલે વાંધો નહિ.. અમે ફરીશું...

Bhavesh 8 year ago

hu angli na natak ni vat karu to tame jivan na natak baju lai jav

Bhavesh 8 year ago

to amne pan avvo dyo tya badhane khaber puchhva etle sarkhu મણાય જાય

Ravina 8 year ago

હજુ વાત પહોંચી છે હવે તમારો વારો .. ક્યાં થી ક્યાં પહોંચવા નો

Ravina 8 year ago

એજ તો મેં કીધું કે તમારા લોકો ની ચિંતા જોઈ ને એમ લાગે જાણે jcb નીચે હું આવી ગઈ હોય...હાહા... મને ગમ્યું એટલે મારે વધારે માણવું છે....

Bhavesh 8 year ago

bolo kyani kya vat pohchadi

Ravina 8 year ago

હા જીવન આખું નાટક જ છે...

Bhavesh 8 year ago

natak sabd vapryo !!!!!

Ravina 8 year ago

સાવ કેવું??

Bhavesh 8 year ago

bolo sav avu!!!!!

Shefali 8 year ago

જીગરી ને તો તાજા મજા થવાની જરૂર જ છે...એટલે વાંધો નઇ

Ravina 8 year ago

હું તો આમ પણ આરામ જ કરું છું...હાહા... હજુ કરીશ તો બીજા નું શુ થશે એ વિચારવું પડશે મારે...

Ravina 8 year ago

મને કંઈ એવું નથી... આતો બધા પૂછો છો તો નાટક કરી લવ.. બીમાર હોવાના... ખાલી આંગળી માં કાપો આયો છે બીજું કંઈ નહીં..

Ravina 8 year ago

ભાવેશ મજા માં?

ધબકાર... 8 year ago

@bhaveshbhai...બે મહિના પહેલા મહિનો આરામ કર્યો છે...એટલે અનુભવ છે એટલે કહ્યું...

Bhavesh 8 year ago

હાહાહા mame imagination thava mandyu aram pachhi taja maja keva hase

ધબકાર... 8 year ago

@Ravina...આરામ કરજો...તાજા માજા થજો...

Ravina 8 year ago

બહુ હાલત ખરાબ છે રોહિત...

ધબકાર... 8 year ago

@bhaveshbhai...હવે ડ્રાઇવ કરી જવું પડશે...

ધબકાર... 8 year ago

@Ravina...કેમ છે તમને??

Bhavesh 8 year ago

e rohotbhai am mukine na jav varo nikali jase maro

Bhavesh 8 year ago

bachavoooo rohitbhaiiii

ધબકાર... 8 year ago

નવરાત્રી ની તૈયારીમાં...ચાલો ઘરે જવાનો સમય થયો...ફરી મળશું...આવજો...

Ravina 8 year ago

મને આમ થી આમ ના કરાવો...મને વાગ્યું છે... હું નહિ દોડવાની...

Shefali 8 year ago

he Rohit...AA patangiyu Kya gayu?

Bhavesh 8 year ago

rohitbhai have ravina avse a baju jara madad karjo shefaliji invite kari avya chhe

Bhavesh 8 year ago

hamna ghana divas thi patangiyu gayab chhe shefaliji tamare su kahevu

ધબકાર... 8 year ago

હા...@bhaveshbhai...ચોક્કસ...હું મારો પ્રયત્ન કરીશ...

Bhavesh 8 year ago

pan ato maja ave thodi var tamne purify karvama

Bhavesh 8 year ago

ha ha ha rohitbhai duniya udhar ki idhar ho jaye hm sath sath hain

Bhavesh 8 year ago

kav to chhu badha dudh ma kakrij samje chhe mane

ધબકાર... 8 year ago

@bhaveshbhai...પહેલા તમને યાદ કર્યા....પછી @shefali...આમ ખોટું ના લગાડો...મારા શબ્દો પર જશો કે લાગણી જોશો?

Bhavesh 8 year ago

ben pan ek bhai ni permission lai jata rahya

Shefali 8 year ago

બેન પીઝા ની વાત સાંભળી ને હસે છે...કેટલો વિશ્વાસ પિયુ ને તમારી ઉપર...hahaha

Bhavesh 8 year ago

to em kahone avyo shefaliji, bhaveshbhai bolo mane to dudh ma kakrij gane badha

Bhavesh 8 year ago

le guniyo etle trabano લોટો ne majan etle પાંજરાપોળ tyarej kahi didhu hatu

ધબકાર... 8 year ago

@bhaveshbhai...હા મારા ભાઈ...

Shefali 8 year ago

hu piyu ne kahi dvu chu k ACP e ha padi...pan emni kehvu em che k koi e શરત પૂરી નથી કરી

Bhavesh 8 year ago

vahhh rohitbhai mara mate nahi emne

ધબકાર... 8 year ago

હા...@bhaveshbhai...તમને ના થોડી પડાય...@shefali ....આવ્યો હો...

Bhavesh 8 year ago

ha have to khavdavaj padene

Shefali 8 year ago

પિયુ પૂછે છે કે પિત્ઝા ખવડાવશો? એસીપી

Bhavesh 8 year ago

rohitbhaiiiiiiiiiiiii

Bhavesh 8 year ago

baranar ne rohitbhai

Bhavesh 8 year ago

apne kya evu chhe shefaliji amni post par ધમાચકડી bolavi

Shefali 8 year ago

bhu busy Lago Cho ne Kai? samay hoy to amari post ni pan visit lo bdha tya bhega thaya che

ધબકાર... 8 year ago

ઓહ...ઓકે...ખુબ ખુબ આભાર...

Shefali 8 year ago

Rohit...piyu no msg hto k....Rohitbhai ne k jo pachhi avis pn thoda time pachhi ..

હરિ... 8 year ago

hahaha...ok...bhai...lakhta..raho...ne amne aapta raho...

ધબકાર... 8 year ago

@Harita...લખતા વાર લાગે છે...

ધબકાર... 8 year ago

@shefali...ખુબ ખુબ આભાર...

હરિ... 8 year ago

ok...bhai..bov lambo vaydo...

Shefali 8 year ago

ha ha..ACP khub vachta raho...ane nvu nvu shodhi ne amne વહેંચતા રહો

Bhavesh 8 year ago

ne mane to kaho shefaliji khub vachta raho

Shefali 8 year ago

સરસ...ખૂબ ખુશ રહો...ખૂબ લખતાં રહો...

ધબકાર... 8 year ago

દરેક અઠવાડિએ એક ભાગ...એટલે 5 દિવસ પછી...

હરિ... 8 year ago

bhai...bhag 5 kyare..aavse...??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now