The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હોર્ડિંગ ઉતારી હાસ્ય નું, અસલ રૂપ રાખવું હવે, હડતાળ પર ઉતરી જવું છે અસ્તિત્વ ને તો એમ રાખવું હવે, સિમેન્ટ ભભરાવીને પણ પ્રતિઘાતની તિરાડો નહિ બુરાતી, મજબૂરીનો વાસુકી દંશે એ પહેલા મનને અવગત કરી રાખવું હવે....
વાહ હિનાજી મસ્ત હો બાકી ...
સુઇ ગયા બધા?
હા હા તો સારું..
ha ha...tme to bydefault program ma j Cho...etle Kai nai thaay..
હમણાં તારી હાલત છે એ ઉપરથી સખી તગડું ફોર્મેટ મારી દેશે ને અમે પણ ઉડી જઈશું
ha ha...Hina etlu bdhu to formet na thaay
ha evu j jigari
સાચી વાત પણ આપણે ભુલાઈ જઈશું તો રિફ્રેશ કરી દે ને ચાલશે એન્ટીવાઇરસ નાખી દેજે..
લાય તું તારૂ mind ફોરમેટ કરી દવ... આજે થાકી ગઈ છે આ જીગરી... બીજું કંઈ નહીં...
હું તો હાસ્ય ની ટ્રેન મા ચડી ગઈ આજે
mind hang che Maru...
હા હા હા
બધા ને ઊંઘ ચડી છે જોઈ લે આને... આ બીજી ટ્રેન માં જ ચડેલી છે...
mne bouncer gayu jigari
સુઈ જા સખી અગડમ બગડમ કરી નાખીશ
શુ? અરે હું તો મારી આ કમેન્ટ માટે કહું છું...
Rohit ni post
ક્યાં હે
haha jigari...te joyi lidhu
લાગે wrong number લાગી ગયો..હાહા... @જીગરી... તું તારું ચાલુ રાખ... મને ઊંઘ ચડી લાગે....
હાહા... જીગરી... તને પેલા ઘા કોણ આપે એ કે? ને કદાચ કોઈ થી ભૂલ થઈ ગઈ તો હું બેઠી છું ને આવડી મોટી... તારે મોજ કરવાની બીજું કંઈ નહીં...
vah @કરવા જેવું ખરું
શુ કામ બુરવું છે સખી? ઘા તો ખુલ્લો રખાય...એટલે પ્રત્યાઘાત આપવાનો એ ભૂલી ના જવાય...
અરે અમે બે ભાઈઓ અમારી જેવું કોઈ નહીં ..અમે તરત ભેગા હોત થઈ ગયા તા ...બહુ વાર ગુસ્સે રહીએ જ નહીં અમે ..હાહાહા
હવે વાગ્યું ને પૂરું થયું એજ પકડીને બેસ મા ને ભાઈ માટે ગુસ્સો ભૂલી જા બને એવું ક્યારેક દુઃખે તો ડોકટર ને કે બાકી હારવાનું નહિ
એયય એમ નહીં પૂછે કેટલું વાગ્યું એમ ..ખાલી હાહાહા કર
સૂક્ષ્મતા એ જ જીવની મહાનતા તમે તો સૂક્ષ્મ બનીને વિશાળતા પામી ગયા...
mari as pas pan na farke mahanta tame tuchh jiv to hu to સૂક્ષ્મ જીવ
સીધાસાદા માણસો ને મહાનતા બહુ વરે એટલે જોઈ લેજો
તમારી છે એટલે તમારી પાસે જ આવી હશે જોઈ લો
saru to razalti hase to jene jose e lai lese hu su karva tention lav
are ava bhare sando mane na fave
હા હા હા મેં ક્યાં રાખી જ છે કે પાછી આપું રઝળતી હશે કશેક
લ્યો આ કઈ ધડ નથી ચર્ચા છે
mahanta lavo pachhu ne raho tuchh jiv
hu rahyo sidho sado ne sabdo ma salvadva vala
tamari sathe dhadma na utray
મહાન અલૌકિક હોય હું તો પૂર્ણ લૌકિક છું
evu kone kidhu mahan hoy e મનુષ્યપણા થી પરે હોય
હા હા હા ભાવેશ મહાન શબ્દ વાપરી મનુષ્યપણુ મારું ખતમ કરો મા મને તુચ્છ જીવ રહેવા દો
aj tamari મહાનતા sikhdavvani
આભાર ભાવેશ બસ તમારા સંગાથ ની અસર છે
હા હા હા જાગૃત...
?????
ahhha su gnan ni vat kari
ખાતું સરભર કરી દીધું
તે જ કયું તું ને કોઈનો માર નહીં ખાવાનો એમ
જો માથે
અરરર.
પગમાં પાઈપ મારી તી ..મે એના હાથમાં મારી તી..
હા હા હા કેમ છે તબિયત ભાઈએ એવું બધું માર્યું કે પ્લાસ્ટર આવ્યું
અરે સાચું જો ..નહીં તો પ્લાસ્ટર મારી દે ..મે હમણાં જ મરાયુ પગે ..મસ્ત મજબૂત થઈ જશે ..એનાથી
હા હા હા નહિ મારવું એમનમ રહેવા દે
તો ડોક્ટર ફિક્સિટ મારી દે ..મસ્ત પુરાઈ જશે ..હું એ જ મારું છું ..
તિરાડો ન બુરાઈ તો શું કરવાનું
શું બને તો ..
બને તો શું કરવાનું??
તિરાડો નહીં પુરાતી આવું ના જોઈએ ..??
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser