' તારા જવાથી..........!
તારા જવાથી શું ફરક પડશે આ જીવન માં,
તારી યાદ માં જાણે કેટલાય ડાયરી ના પાનાં માં તારું
નામ લખીશ..............
તારી યાદ માં દરોજ અગાશી ના એ ખૂણો ને પૂછું એનો કોલ આવશે............
તારી યાદ માં દરોજ તારા dp માં રાખેલ ફોટા ને જોઈને રડ્યા કરીશ..........
તારા જવાથી શું ફરક પડશે આ જીવન માં....