. *સમર્પણ*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
તું જ થકી તો આ જીવન,તું જ થકી ચાલે મારા શ્વાસ
તું જ થી તો ચાલે પૃથ્વી ,તું જ મા મારું જીવન સમર્પણ
તું પક્ષી જાનવર મા છે,તું માણસના હૃદયમાં વાસ
તું વિશ્વાસ થકી આગળ વધારે,તું જ માં મારું સમર્પણ
તું દર એકના સંગીતમાં છો,તારી દર એક પર મહેરબાની
તુજ ને ભૂલે સંસાર,છતાં તું જ માં મારું જીવન સમર્પણ
પંખીઓના કલરવમાં છે તું,ચારે દિશામાં કણ કણમાં તુ
સુખમના પૂજનમાં તું, દુઃખની લાગણીમાં તિરસ્કાર છે તું
તું જ થકી પહેચાન મારી,મુજ પર તારી મહેરબાની
તું જ થકી ચાલે પૃથ્વી,તું જ માં મારું જીવન સમર્પણ
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*ધવલ રાવલ*
TRUST ON GOD