અંતર થી યાદ કરીને એક વાર મળી લેજો..
હયાતી નહીં હોય ત્યારે યાદ કરીને શું કરશો..

હેત ની ભરતી આવીને ચાલી જશે...
પછી કિનારે છીપલાં વીણીને શું કરશો...

Gujarati Quotes by Pragnesh : 111036476

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now