Quotes by Pragnesh in Bitesapp read free

Pragnesh

Pragnesh

@solankip879


હું તને રોજ ભૂલવા ની કોશિશ કરું છું
પણ શું કરું મમ્મી રોજ બદામ ખવડાવી દે છે
અને તારી યાદ આવી જાય છે..?
#Confused

હાલરડું એટલે શું?
રડતા બાળકને
હીંચકો નાખતા
માતા કહે તું
છાનો રહી જા,
તારા બદલે
હાલ હું રડું! ?

તારા ગાલો પર જયારે
લેહરાતી લટ અડે છે,
તારી કસમ
તારો ત્યારે કુદરતી વટ પડે છે..?

મોહબ્બત રહે ના રહે . .
સ્કૂલની બેન્ચ પર
આજે પણ તારુ નામ છે . .

જ્યાં સુકાવા નાખી હતી એને ઓઢણી.
એ કડવા લીમડા ની ડાળ પણ આજે
મીઠી થઇ ગઈ…!!!
?

મારા સ્વપ્ન ઉપર એ હસી …
પણ …
મારું સ્વપ્ન જ….
એનું હાસ્ય હતું ?

ભુલીજા તારા ભૂતકાળ ને
એ તો માત્ર
પવન ની લહેર હતી,

સંભાળ તારા ભવિષ્ય ને
તોફાન તો હજું બાકી છે...?

કાના ને ગોકુળ છોડવું ગમતું ન હતું
કારણ કે,
દ્વારિકા નગરી સોના ની તો હતી
પણ રાધા વગર સૂની હતી....?

'દિલ ની દરેક વાત હોઠ પર લાવવી
જરુરી નથી હોતી.
કોઇક વાર કોઇ ની યાદમા મૌન રેહવુ એ
પણ પ્રેમ જ કેહવાય.'

I don't know where
I stand with you
and I don't know
what I mean to
you. All I know is
every time I think
of you, I want to
be with you.
####