Gujarati Quote in Book-Review by Ashq Reshammiya

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Read my book 'અધુરા અરમાનો-૩૦' on MatruBharti App.
http://matrubharti.com/book/19860466/

'રહેવા દે, મારી સાજણા રહેવા દે! પ્રેમના તો કંઈ પારખા હોય! પ્રેમ કે મિત્રતાની કદી કસોટી ન થાય સનમ. મારે હવે મારી મજબૂરી અને દુઃખોનું પારાયણ કરવું નથી. તુંય હવે મારી આખરી વાત સાંભળી લે:'આજથી આપણા પ્રેમભરી હસીન જિંદગીની દર્દભરી હાડમારીઓ શરૂ થાય છે. એને ઝીલવા તૈયાર રહેજો. તું કહે છે ને સેજલ, કે હું તને દરેક દુઃખો- દરેક સિતમથી ઉગારીશ! તો સમય હવે દુર નથી. હું દુઃખોમાંથી જરા કણસતો હોવ ત્યારે મને એમાંથી ઉગારવાનું આટલું વચન પાળી બતાવજે.'
'સુરજ, આ શિશ તૂટી જાય કે ધડ પડી જાય પણ હું તને કોઈ કાળે ઝુકવા નહી દઉં.'
'સનમ, આ કટારને મ્યાનમાં રાખો. કદાચ કાલે તારા પિતાને ખબર પડે કે સેજલ પ્રેમલગ્ન કરી બેઠી છે. એ વખતે મારા આંગણે આવીને મને ઉભો અને ઉભો રહેંસી નાખે ત્યારે આ કટારી કામ લાગશે.'

Gujarati Book-Review by Ashq Reshammiya : 111036441
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now