સાલું....
જબરી કરામત છે આ ઇશ્વરની.....

માણસ ને ગળપણ ખાવા થી
ડાયાબિટીસ થઈ જાય છે.....

ને આ નાનકડી કીડી...
કેટલું બધું ગળપણ ખાય છે....
તો પણ આરામ થિ જીવે છે...

Mr.બારૈયા નાં મતે

Gujarati Quotes by Mahesh : 111036400
Mahesh 8 year ago

હાહાહા તેં વાત સાચી....પણ આ તો કુદરત ની કરામત છે...

Ravina 8 year ago

કેમ કે એને ડાયાબિટીસ ચેક નથી કરાવ્યું એટલે.. બાકી એનેય કેટલી જાત ના રોગ નીકળે..હાહા....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now