હું શું ?વાક્ય લખું કે,
સુવાક્ય બની જાય તારા નામ નો.!!

શબ્દો અહીં તો બધા સસ્તા મળે છે,
તને શોભે એવા ક્યાં ગમતા મળે છે.?

તું કહે તો તારા નામે ડાયરી બનાવું,
એની ભીતર નવા નવ શબ્દો ઉપજાવું.

Dp,'પ્રતીક'

Gujarati Shayri by Dp, pratik : 111036286

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now