મારા માધવ નો હું હાથ પકડી નેં સદાય ચાલીશ..પણ.. કદી નહીં પૂછું કે 'આમ કેમ'?..માધવ નેં મીસ મીરાં નો આ પાક્કો વાયદો છે.. કેમકે.. માધવ મીરાં નાં જ છે.. એજ મીરાં ને ભવોભવ નો અલૌકિક ફાયદો છે.. મીસ મીરાં...

Gujarati Quotes by Kanha : 111035888
Kanha 8 year ago

આભાર મિત્રો

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now