મિત્રો એક વાર જરૂર થી વાંચો.. અને તમારો અભિપ્રાય જણાવજો.. :)
આજકાલ 4 દિવસ માં શોશિયલ મીડિયા પર વાતો કરી લોકોને પ્રેમ થઈ રહ્યો છે.. અને થોડા સમય પછી એ રીલેશન તુટી જાય છે..
એક 17 વર્ષ ની છોકરી એટલે દુઃખી છે કે એનો બોયફ્રેન્ડ એની સાથે સરખુ વર્તન નથી કરતો..
19 વર્ષ નો છોકરો એટલે ટેન્શનમાં છે કે એની ગર્લફ્રેન્ડ ને એના બીજા રીલેશન ની ખબર ના પડી જાય..
17 થી 19 વર્ષ ના છોકરી છોકરીઓ જીવન ટૂંકાવી દેવાનુ વિચારે છે.. અને તેઓને એવું લાગે છે કે હવે જીવનમાં કશું જ રહ્યું નથી..
જે ઉંમર મા આપડા મમ્મી પપ્પા એવું વિચારતા હતા કે રાત્રે મિત્રો સાથે રમવા જવું કે નહીં.. એ ઉંમર મા આજના છોકરી છોકરાઓ જીવવા મરવાની કસમો ખાય છે..
17 વર્ષ ની છોકરી ને જો એના પપ્પા રાત્રે બહાર ના જવા દે તો એને એમ લાગે છે કે મને ઘરમાં જ બંધ કરી નાખે છે..
પણ એજ વાત એનો બોયફ્રેન્ડ કહે તો.. ? અેનો જવાબ કંઈક આવો હશે કે @બાબુ તુ મારુ કેટલુ ધ્યાન રાખે છે ( I love you )
આ મેસેજ એ દરેક લોકો માટે છે જે એવું માની બેઠા છે કે તેમના રિલેશનશીપ પછી લાઈફ માં હવે કશુ રહ્યું જ નથી બધુ ખતમ થઈ ગયું છે..
મારે તો ફક્ત એટલું જ કહેવું છે કે તમને Idea નથી કે ખરેખરી જીંદગી છે શું.. એ માત્ર તમારા મમ્મી પપ્પા જ તમને સમજાવી શકે છે,
દુનિયામાં જો સૌથી વધારે પ્રેમ તમને જો કોઇ કરતું હોય તો એ છે તમારા મમ્મી પપ્પા.. :)
સાહેબ પ્રેમ માં આત્મહત્યા કરવી અથવા તો પોતાની જાતને નુકસાન પહોંચાડવી એ તો તદ્દન ખોટી વાત છે સાહેબ..
પ્રેમ માં ( બંધન કે જીદ નહીં ) પણ ( સમર્પણ અને આઝાદી ) હોય શું કહેવું છે મિત્રો તમારું ??
એક પ્રશ્ન કે શું અેક બીજાને મળ્યા વગર એક બીજાના વ્યક્તિત્વ ને જાણ્યા વગર પ્રેમ થાય?? માત્ર ને માત્ર કોઈના વિચારો થી??
લાઇક નહીં આપશો તો ચાલશે પણ સાચો અભિપ્રાય આપજો મિત્રો.. :)
લી
ઈન્સટાગ્રામ.. :)