સપનું....
આજ દીઠું એક સપનું મેં...
ભરબપોરે દીઠું મેં સપનું સોહામણું...
મનની આશ છે ને...
દિલની ચાહ છે...
હજી તો નવાનવા સંબંધો ની રચાઈ છે હારમાળા...
સો દિય પુરા નથ થયા તોયે...
લાગતું સદીઓ જૂનો નાતો સૌનો...
આમ તો હરકોઈ નવા જ હરકોઈ માટે...
અહીં વહ્યા કરતું સદૈવ નિઃસ્વાર્થ...
પ્રેમભરી લાગણીઓનું ઝરણું...
ન કોઈ સ્વાર્થ કે ન અહં...
કેટલાક ને જોયા ને કેટલાક ને નય...
ચહેરો તો માત્ર બાહ્ય દેખાવનું એક પ્રતીક...
સુંદરતા તો મનથી હોય...
જે અહીં છલકાતી વાતુઓમાં...
તોય આજ મન થયું...
બધાને આ આંખે થી જોવાનું અને...
સાંઈ ને કરી બેસી એક અરજ કે,
એકવાર તો મળાવજે આ પરિવારને રૂબરૂ...
દુનિયાની બધીય અજાયબી તો...
નય જોઈ શકતી પણ...
આ મારું પરિવાર કાંઈ કોઈ અજાયબી થી કમ નહીં...
મળાવ એકવાર કરી લઉં દર્શન અહીં જ...
વિવિધતામાં એકતામાં...
#mb family...
#સાંઈ સુમિરન...