Gujarati Quote in Quotes by Ketan

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સ્ત્રી વગર જિંદગી નકામી છે*
*પુરુષ ને હમેંશા સ્ત્રી સાથે જ જોઈએ*
*માત્ર મંદિર માં કૃષ્ણએ રાધા કે રુકમણી,*
*રામ ભગવાને સીતા ,* *શંકર ભગવાને પાર્વતી અમસ્તા જ નથી રાખ્યા*

*આપણે મનુષ્ય પણ જુઓ*


*ભણતી વખતે વિદ્યા?*
*પછી લક્ષ્મી?*
*અને છેલ્લે શાંતિ?*

*સવારે ?ઉષા ની સંગાથે દિવસ ઉગે*
*અને...*
*સંધ્યા? ની સાથે દિવસ આથમે*
*પણ કામ ?અન્નપૂર્ણા માટે જ કરીએ*

*વળી ?નિશા સમયે પણ નિંદીયા રાણી અને ઊંઘ્યા પછી પણ સપના?‍♀*

*મંત્રોચ્ચાર કરીએ તો ગાયત્રી?‍♀ અને વાંચીએ તો ગીતા?*

*મંદિર માં ભગવાન સામે વંદના?‍♀,પૂજા?‍♀ અને આરતી ? જોઈએ*
*એ પણ વળી શ્રદ્ધા ?‍?સાથે જ હો*

*એમાય જો અંધકાર હોય તો જ્યોતિ ?અને એકલવાયુ લાગે તો પ્રેમવતી?‍♀ અને સ્નેહા?‍♀*

*જો લડાઈ લડવા જઈએ તો જ્યા ?અને વિજ્યા?*

*ઉમર લાયક થઈએ તો કરુણા?‍♀*

*અને લાગણી એ પણ મમતા ?સાથે જ*

*જો ગુસ્સે થઈએ તો ક્ષમા? જોઈએ*


*માટે....*
*ધન્ય છે ?તમામ સ્ત્રીજાતિ ને*

*જેમના વગર આ દુનિયા? માં પુરુષો ?‍♂?‍♂?‍♀?‍✈?‍???‍⚖અધૂરા જ છે*

Gujarati Quotes by Ketan : 111035308
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now