#કાવ્યોત્સવ

એક વાર તમારી વાત કહી તો જોવો ..!
           કહી નથી શકતા તો લખી તો જોવો...! 
એક વાર મારી વાત સમજી તો જોવો...!
           સમજી નથી શકતા તો સાંંભળી તો  જોવો...!
એક વાર લાગણીઓ માં ભીંજાય તો જોવો...!
           ભીંજાય નથી શકતા તો પલળી તો જોવો...!
એક વાર કવિતા ગાઈ તો જોવો...!
            ગાઈ નથી શકતા તો વાંચી તો જોવો...!!

Gujarati Quotes by jagrut Patel pij : 111035161
jagrut Patel pij 8 year ago

મારી નવી પોસ્ટ જોજે પછી ...

jagrut Patel pij 8 year ago

હા ..અમારું જ ખેતર છે ..

હરિ... 8 year ago

to aa dp ma 6 e tamaru kheter 6...??

jagrut Patel pij 8 year ago

અમે જોડે જ હોઈએ ...બધા જોડે હોય તો બહુ મજા આવે ..

હરિ... 8 year ago

ha..pn...koi var tame pn try krjo maja aave...emni sathe vato krta krta..ame to highwester r mukavi daii e...

jagrut Patel pij 8 year ago

હા પણ આપડે નહીં એ તો મજૂરો લણે ...હાહાહા

હરિ... 8 year ago

ha...ho.. hath thi lanvama to maja j kai or

હરિ... 8 year ago

danger sukai jaay pa6i aapjo aju to lili 6e...aavi mare na joii e...

jagrut Patel pij 8 year ago

હાથ થી જ કાપવાની મજા અહીં તો

હરિ... 8 year ago

highwester mukavi do to....lanvani su krva...hahaha...dangrr

jagrut Patel pij 8 year ago

અને આ ડાંગર જ છે આજથી જ લણવાની છે આવી જ જાઓ ચોખા લેવા ...

jagrut Patel pij 8 year ago

દુકાન માં શું નાના બાળક જોડેય મળી જાય ..બસ એને ઓળખવા પડે ખાલી ...

હરિ... 8 year ago

ne...aa khetar..ma dangar thay tyare kejo...aavi jaisu...chokha leva...hahaha

હરિ... 8 year ago

saral sabdo..koi dukan ma male 6....??hee....??

jagrut Patel pij 8 year ago

શબ્દો તો ગમે ત્યાંથી મળી જાય ...મયુ

jagrut Patel pij 8 year ago

આભાર ...ટીયા

Maylu 8 year ago

hahaha...jagrut kavyotsav ma te bau lakhyu bhai ...sabdo kya thi lai aave 6 hee....

Tiya 8 year ago

hariyalu khetar avyu ho... mast dp

Tiya 8 year ago

ha ho have gai jovi pachi lakhi joshu hahah

jagrut Patel pij 8 year ago

એકવાર ગાઈ જો મજા આવશે

Tiya 8 year ago

wah ... vachi lidhi tamari kavita...

p 8 year ago

koi na dard ne anubhavi to juo ,anubhavi nathi sakta to marham lagavi to juo

Shefali 8 year ago

@દીપક.. તમે એ જ ને રોહિત ની રચના વાળા...

Shefali 8 year ago

એક વાર જિંદગી જાણી તો જોવો... જાણી નથી શકતા તો માણી તો જુવો...

Dipak Chavda 8 year ago

કંઈક અલગ કરી થી વિચારો તો જૂઓ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now