#kavyotsav
સૂરજ ઊગે ને આવે તમારી યાદ,
મને છે તમારા થી એક ફરીયાદ,
કરો ક્યારેક તો અમારી સાથે તમારા દિલ ની વાત,
હદય ને મારા કરવી છે તમારી સાથે પ્યારી એક મુલાકાત,
દરીયા મા આવ્યા કરે છે ભરતી ને ઓટ,
બવ હેરાન કરે છે ક્યારેક તમારી ખોટ,
નાદાન દિલ ની મારા એક છે રજૂઆત,
જીંદગી માં હું અને તું સાથે રહીએ ઈશ્વર પાસે માત્ર આ જ આશ...
Krishna ( kinnu)