એવું નથી કે પ્રેમ નથી મને તારાથી...
બસ હું મજબુર છું મારી હાલતથી...
એવું નથી કે છોડી ગઈ હું તને...
હું તને મારા દુઃખે દુઃખી નય જોઈ શકતી...
એવું નથી કે તું ગમતો નથી મને...
હું જ લાયક નથી તારી....
એવું નથી કે મેં તારામાં ખોટી આશાઓ જગાવી...
બસ હું થોડી સ્વાર્થી બની બેસી પ્રેમ કરવા ને પામવા....
એવું નથી કે હું નફરત ને પણ લાયક નથી તારી...
બસ એકવાર દોસ્તી તો કરી જો...
એ પણ પ્રેમ નું જ એક નવીન રૂપ છે...
#સાંઈ સુમિરન....