#kavyotsav
બસ કોઇક જડી જાય...
દુનિયા ની ભીડ માં કોઈ જાણીતું દેખાય જાય,
હાથ પકડી ને ઉભા હોય દરેક રસ્તે એ સાથ જડી જાય,
હસવું છે મન ખોલીને ક્યાંક એવો ચહેરો દેખાય જાય,
માથું ઢાળી ને રડી લઉં થોડું ક્યાંક એવો ખભો જડી જાય,
સંપર્ક માં તો ધણાં લોકો છે મારાં
પણ કોઈ હદય ના સંપર્ક માં આવનારુ આવી જાય,
હું તો સમજું છું દરેક ને હમેશાં,
કહ્યા વગર મને સમજે જે બસ કોઇક એવું જડી જાય.
Krishna..