W.app નાં જમાનામાં કોઈ ગમતાં નો જો કાગળ આવી જાય તો આવું લાગે..
અેક ટપાલી મૂકે હાથ માં
વ્હાલભરેલો અવસર
થાય કે એનેં પહેલાં બોણી આપું વગર દિવાળીએ
કે પહેલાં અત્તર છાંટુ મહેંકતા ઉછળતા દિલ નાં સંવેદને ..મીસ મીરાં...

Gujarati Quotes by Kanha : 111034467
Ssndeep 8 year ago

હા હો , હુ પણ બોણી વગર ન જવા દવ ...

ધબકાર... 8 year ago

वाह...જોરદાર...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now