# દુલ્હન #

કાજણ બની ને તારી આંખોમાં મા સમાવવાની તમન્ના છે,
દવા બનીને તારા બધા જ દદૅ મીટાવવાની તમન્ના છે,
એમ તો હાસીલ છે મને જમાના ની બધી જ ખુશી,
પણ એક વાર તને 'દુલ્હન' ના રૂપ માં પામવાની તમન્ના છે..........

Gujarati Shayri by Sahal Shah : 111034427

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now